STORYMIRROR

Purvi luhar

Romance

3  

Purvi luhar

Romance

ચહેરાની ભાષા

ચહેરાની ભાષા

1 min
1.1K


ચહેરો કેવો રૂડો દેખાય છે દર્પણમાં

સાચો એને કદી જોયો છે?ભિતરમાં.


લાખ કરો મથામણ એને છુપાવવા,

આંખો ખુદની છે સાક્ષી વકીલાતમાં.


બદલાવી ચહેરો જીતી લીધી હૃદય મેડી,

ખટકે રાતદિવસ એ વાત માંહ્યલામા...


તું હું ને જગ આખુ ઓળઘોળ છે જેમાં

એ ચહેરાની ભાષા શીખવું; આવ નિશાળમાં.



Rate this content
Log in

Similar gujarati poem from Romance