STORYMIRROR

Juhi Soni

Romance

3  

Juhi Soni

Romance

એક આશા...

એક આશા...

1 min
389


એક આશા છે દરેક નિરાશામાં,

જીવું છું બસ એ જ આશામાં,


છે દરવાજો બંધ,તો શું?

શોધું છું બારી, એક ઉજાસની

એક આશા છે...

નથી કોઈ ફિકર મને આવતી કાલની,

કારણ કે વિશ્વાસ છે મને તુજમાં,


દુનિયા માને છે, દૂર છીએ એકબીજાથી,

હું માનું છું, અંતર છે એટલું એક શ્વાસનું બીજા શ્વાસથી,


એક આશા છે દરેક નિરાશામાં,

જીવું છું બસ એ જ આશામાં.....


Rate this content
Log in

More gujarati poem from Juhi Soni

Similar gujarati poem from Romance