છેલ્લો દિવસ
છેલ્લો દિવસ
એપ્રિલ મંથે
અંતિમ દિવસ છે
ચૈત્ર મહિનો.
છેલ્લો દિવસ
રાખો થોડી ધીરજ
ચૈત્ર શીખવે.
ચૈત્રી અમાસ
પિતૃતર્પણ પૂજા
મહત્વ ઘણું.
મહત્વ વધુ
નદી સ્નાન કરવું
ચૈત્રી અમાસે.
ચૈત્રી અમાસે
દાન દક્ષિણા આપે
પુણ્ય મળશે.
જોગાનુજોગ
ચૈત્ર છેલ્લો દિવસ
એપ્રિલ પણ.
