STORYMIRROR

Satish Sakhiya

Tragedy

2  

Satish Sakhiya

Tragedy

છે સતત

છે સતત

1 min
13.5K


કણા જેવું કંઈક ખુંચે છે સતત

દેખાતું નથી પણ દુ:ખે છે સતત

કાંટો પણ નથી કણુ પણ નથી

છતાં એ દિલમાં દુ:ખે છે સતત

સત્યના માર્ગે ચાલતા હોય,ને 

છેતરાય ત્યારે દુ:ખે છે સતત

લુંટાવી દઈ લાગણી અને, ના 

કદર થાય ત્યારે દુ:ખે છે સતત

વેદનાઓ છે જ "સતીષ"એવી 

વિસરાય નહીં ને દુ:ખે છે સતત


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy