STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

ચાર્જર

ચાર્જર

1 min
270

મિત્રો મળે એ દિવસે,

બદલી જાય સહુનો મિજાજ,

મિત્રો થકી જિંદગી,

રહી શકે છે ખુશમિજાજ.


મિત્રો હોય છે સહુની,

જિંદગીમા ચાર્જર જેવા,

જે દિવસે મિત્રો ભેગા મળે,

જિંદગી થઇ જાય છે રીચાર્જ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational