Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PARUL GALATHIYA

Drama

3  

PARUL GALATHIYA

Drama

ચાંદો સૂરજ

ચાંદો સૂરજ

1 min
249


નિરખી તારા પાવન મુખને ચંદ્રમાં જેવું લાગે,

તારી નિતનવી તસ્વીર જોઈ નવી ચેતના જાગે,


તારા વાળ એક એક સૂરજના કિરણો લાગે,

તારી લચકતી ચાલ જોઈ સૌને દિલમાં વાગે,


કિરણો સાથે તારું આવવું એ અજવાળું માંગે,

ચંદ્રના અજવાળા સાથે આકાશનાં તારા જાગે,


આછા આછા પ્રકાશમાં ચંદ્રનું તેજ ખૂબ તાગે,

સૂરજના પ્રકાશથી ખેડૂતનો બધો પાક રાગે,


ઊગતા સૂરજને જોઈ પંખીઓ આકાશમાં ભાગે,

નમી ગઈ સંધ્યા અને વાદળમાં ચંદ્રમાં જાગે,


સૂરજ અને ચંદ્ર હરરોજ ધરતીને પવન લાગે,

ધરતી આ બંનેનો હરરોજ સાથ માગે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama