Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangam Dulera

Tragedy

3  

Sangam Dulera

Tragedy

ચાલ માની લીધું

ચાલ માની લીધું

1 min
231

ચાલ માની લીધું !

થયું છે સર્જન તારું અને મારું એક જ 

ઈશ્વરના હાથે,

પણ એજ ઈશ્વર પાસે તારી અને મારી કોઈ

ઈચ્છા ક્યાં ફળે છે.

ને ગરીબ હોઈ કે અમિર મંદિરમાં તો હૂંફ અને

પ્રસાદ મળે છે !

બાકી મનથી હારેલાંને ક્યાં કોઈ દિલાસો મળે છે

ને જ્યાંરેે કળયુગનો આ માનવી સતયુગ ગોતવા

નીકળે છે,

ત્યારેે જ્યાં જુવે ત્યાં એનેે એના જેવો જ

માણસ જળે છે.

ને ખબર નઈ કેેમ આ મંંદિર, મસ્જિદ દુનિયામાં

પૂજાય છે,

હવે તો ઈશ્વર પણ પથ્થરનો બની રોજ મનમાં

મુંજાય છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy