STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Drama

3  

Jaya. jani. Talaja."jiya"

Drama

"ચાહત"

"ચાહત"

1 min
239

ચા હતી, તું હતી ને એક સાંજ હતી.

મૌન હતું, મુરાદ હતી ને મિલન હતું.


વાત હતી, વિગત હતી ને વિદાય હતી.

પીપળાના ઝાડની બે જાન હતી.


ગોપી હતી, મીરા હતી કે રાધા હતી.

પહેલાંનાં યુગમાં જોઈ હતી.


આજના યુગમાં જોવા મળી હતી.

જુગલ જોડી પછી પણ જોવા મળશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama