Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Sheetal Bhatiya

Drama


3  

Sheetal Bhatiya

Drama


"ચાહત મળશે જરુર!"

"ચાહત મળશે જરુર!"

1 min 120 1 min 120

ચાહત જોઈએ જેવી, 

એવી જ મળશે જરુર !

ના કર ફિકર તું હવે કોઈ વાતનીયે,

રાહત જોઈએ એવી જ મળશે જરુર !


સમજી શકે જે એકમેકને એજ

સાથ સંગાથ બસ જોઈએ મને !

પળેપળે જે ના દઝાડે હવે જરાયે,

એ વાત એ કળશે જરુર!


ના મને કોઈ અભિમાન ને ના એને કોઈ ખોટો રુઆબ,

સમાઈ જઈએ ખળખળ વહી એમ જ બસ !

મનભર ચાહી લઈએ અઢળક 

મારો કોહિનૂર મુજમાં જ જડશે જરુર !


Rate this content
Log in

More gujarati poem from Sheetal Bhatiya

Similar gujarati poem from Drama