STORYMIRROR

Mulraj Kapoor

Fantasy

3  

Mulraj Kapoor

Fantasy

ચાહ

ચાહ

1 min
117

ચા કોફી પીવાની,

બંધાણ કે આદત હોય,

પણ નિર્દોષ ગણાય.

સવારથી ચાલુ થાય,

પૂરો દિવસ પીવાય.


ચા કે કોફીમાં,

ચા આગળ દેખાય,

વાત કોઈ પણ હોય,

એના વિના પૂરી ન થાય.

સંબંધોના પાયા,

પણ ચાથી નખાય.


અમીર ગરીબના,

ભેદભાવ ભૂંસાય,

પ્રેમથી ચા પીવાય.


બધા વર્ગોમાં પ્રિય છે,

પીઓ અને પીવડાવો,

સૂત્ર બની ગયો છે,

છતાં ભગવાન એમાં,

બાદ રહી ગયો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy