STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

બુસોકુસેકીકા - ૨૬

બુસોકુસેકીકા - ૨૬

1 min
1.0K

ઘોંઘાટ


અરે શાંતિથી

કર પરિશ્રમ તું,

તારે કરવો

શું કામ ઘોંઘાટ ભૈ ?

કરશે સ્તો અવાજ

સફળતા જ તારી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance