STORYMIRROR

Margi Patel

Drama

2  

Margi Patel

Drama

બુંદે-બુંદ

બુંદે-બુંદ

1 min
307

મૂલ્ય જિંદગી 

કિંમતી છે સાગર 

સર્જી રેખાઓ... 


છે હીર-રાંઝા 

ઇતિહાસ અનેરો 

 સમાન સમ... 


પ્યાસ અનેક 

નથી કિંમત કોઈ 

બુંદે સાગર... 


ચીંધે ભીતર 

છલાય છલોછલ 

મંઝિલ પ્રેમે...


Rate this content
Log in

Similar gujarati poem from Drama