STORYMIRROR

Krutagna Pandya

Romance Classics

3  

Krutagna Pandya

Romance Classics

બસ થઈ જવાનું

બસ થઈ જવાનું

1 min
144

એક ઉંમર પછી સાવ ઠરીઠામ થઈ જવાનું,

પણ એ પહેલાં પ્રેમમાં બહુ  બદનામ થઈ જવાનું.


જાહેરમાં જેટલી મર્યાદાઓ વ્યાજબી,

અંગતમાં એટલુંજ બેફામ થઈ જવાનું. 


અન્ય બધાં દર્દની હશે દવા "મરીઝ"

મારું તો મોહબ્બતમાંજ રામનામ થઈ જવાનું. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance