Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Lata Bhatt

Drama

3  

Lata Bhatt

Drama

બસ એ જ લક્ષ્ય

બસ એ જ લક્ષ્ય

1 min
458

બસ એ જ લક્ષ્ય આંખની સામે,

આવે હરિવર, હાથ આ થામે.

રહું ચાલતી યુગો ના યુગો એમ,

પણ જાઉ ના કો’ અન્ય મુકામે.

મારો જ રથ, હું સારથી એની,

લઇ જાઉ એ વૈંકુંઠના ધામે,

છઠ્ઠા તે ઘોડાને પલાણું હું, 

જીવન કરી આ શ્યામના નામે.

ચપટીક રાખ આમેય થાવાનું,

આતમને જાવું એના સરનામે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama