STORYMIRROR

Kinjal Pandya

Romance

1  

Kinjal Pandya

Romance

બોલાવે મને કયારથી...

બોલાવે મને કયારથી...

1 min
1.0K


તું શું કહેવા મથે છે કયારથી.!?

તારી લહેરો પણ મને બોલાવે છે કયારથી.!??

હે વિશાળ સાગર..!!

હું આફરીન છું તારા પર..

એક અવાજ કર

સાંભળવા તરસુ હું કયારથી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance