STORYMIRROR

Narendra Chauhan

Romance

3  

Narendra Chauhan

Romance

બની જાઉં

બની જાઉં

1 min
12.5K


હસતી તારી આંખનું કાજળ બની જાઉં,

રડતી તારી આંખનું હું અશ્રું બની જાઉં.

 

મેઘરાજ બની વરસી પડે આજ જો,

તો ભીની માટીની હું મહેંક બની જાઉં.

 

પવન બની મુજને ઝપટમાં લે જો,

તો ધરા કેરી હું ધૂળ પણ બની જાઉં.

 

મહેરામણ થઇ ઊછળવા માંડે જો,

તો ભળવા તુંજમાં સરિતા બની જાઉં.

 

અભિલાષા તો બસ છે એટલી જ મારી,

કે તારી પ્રીતની હું પ્રતિમા બની જાઉં.

 

                                                                                                                                                                   


Rate this content
Log in

Similar gujarati poem from Romance