STORYMIRROR

Narendra Chauhan

Others

2  

Narendra Chauhan

Others

ખોટ માણસાઈની

ખોટ માણસાઈની

1 min
13.6K


લઈ માટીને તેં ચાકડે મૂકી,

ઘડી મૂર્તિ સુંદર આકારની;

રંગ કર્યો તેને નિર્દોષતાનો,

ભરી નાટ્યકલા ભારોભારની;

છળકપટ ભર્યુ ઠાંસી-ઠાંસી,

ન ખોટ રાખી તલભારની;

સાંભળી બોલ્યા ભગવાનશ્રી:

મૂર્તિ તો ઘડી માણસની, પણ;

તેમાં ખોટ રાખી માણસાઈની.

 

 

 

 

 


Rate this content
Log in