STORYMIRROR

Narendra Chauhan

Others

2  

Narendra Chauhan

Others

જોને ઊભો જવાન

જોને ઊભો જવાન

1 min
13.4K


મા ભારતીનો રખેવાળ… જોને ઊભો જવાન

મનમાં લૈ હૈયાવરાળ જોને ઊભો જવાન

 

છોડી ચિંતા પરિવારની, દેશ કાજે ધરે છે પ્રાણ,

ત્રાડ નાંખી સાહસ તણી, સરહદે વર્તાવે આણ,

દુશ્મનોનો થઈને કાળ જોને ઊભો જવાન

 

પોતે શિરે બાંધી કફન, મોતને એ મુઠ્ઠીમાં રાખે,

સામે ધરી શ્વાસ દેશનાં ખિસ્સામાં ખુશીઓ નાંખે,

આતંક સામે કાળજાળ જોને ઊભો જવાન.

 

 

 


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍