STORYMIRROR

sanjay vaghela

Drama

3  

sanjay vaghela

Drama

બજારમાં

બજારમાં

1 min
3.8K


હકીકત ફરી ગઈ ભરી બજારમાં,

શરારત કરી ગઈ ભરી બજારમાં,


મોલ કેટલાં ઊંચા ચૂકવ્યા અમે તોયે,

માણસાઈ હારી ગઈ ભરી બજારમાં,


નસીબનું વહેણ બદલ્યું નથી વર્ષોથી,

સરોવર ભરી ગઈ ભરી બજારમાં,


આ કમાડને આવી કોઈ સમજાવે હવે,

આંગળિયો ધરી ગઈ ભરી બજારમાં,


પડછાયો પીછો નથી છોડતો મારો,

મેળવણ કરી ગઈ ભરી બજારમાં.




साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Drama