Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PADHARIYA DINESHKUMAR

Inspirational Others

4  

PADHARIYA DINESHKUMAR

Inspirational Others

ભવ્ય રાષ્ટ્ર નિર્માણ

ભવ્ય રાષ્ટ્ર નિર્માણ

1 min
365


આવો સૌ સાથે મળી કરીએ ભવ્ય રાષ્ટ્ર નિર્માણ

કરીએ ભવ્ય રાષ્ટ્ર નિર્માણ કરીએ સમાજ નિર્માણ,


સૌને સૌની પાંખ મળે સૌને સૌનું કામ

ચારે દિશામાં સ્મિત વહેને વહે તમારું જ્ઞાન,


આવો સૌ સાથે મળી કરીએ ભવ્ય રાષ્ટ્ર નિર્માણ

કરીએ ભવ્ય રાષ્ટ્ર નિર્માણ કરીએ સમાજ નિર્માણ,


દેશ માટે આપણે દીપક બનીએ બનીએ નવી મિશાલ

અંધકારને દૂર કરીને ઉજાશ તેનો પહોંચે ગામે ગામ,


આવો સૌ સાથે મળી કરીએ કામ ભારત બને મહાન

આપણા સાથ તણી આ સુગંધ મહેકે આખા ભારતમાં,


એ સુગંધ ને પામી ભારત દેશ બને દુનિયામાં મહાન

દુનિયાના દેશોના ઘરઘર સુધી પહોચાડો તમારું કામ,


આવો સૌ સાથે મળી કરીએ ભવ્ય રાષ્ટ્ર નિર્માણ

કરીએ ભવ્ય રાષ્ટ્ર નિર્માણ કરીએ સમાજ નિર્માણ.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Inspirational