STORYMIRROR

Rupal (Roohanee) Bhatt

Horror

1  

Rupal (Roohanee) Bhatt

Horror

ભૂતાવળ

ભૂતાવળ

1 min
189

મારા ભટકતાં આત્માને તારી અતૃપ્ત ઈચ્છા સાથે વળગાડી દઈ,

પછી એ પ્રેત મિલનથી પેદા થયેલી ભૂતાવળને સ્મશાનમાં છૂટી મુકી દઈ, 

હું પીપળે લટકી જઈશ,

ને તું આંબલી એ.

ડરાવશું રોજ જાતને જ ભયાનક સ્વપ્નની જેમ.

ટળવળતી આત્મા,

ને

અતૃપ્ત ઈચ્છાઓ,

અંતે પિશાચ બની પોતાનું જ લોહી પી પાશ્વી આનંદ માણસે.


Rate this content
Log in

Similar gujarati poem from Horror