Rupal (Roohanee) Bhatt
Others
મને રોજ ભેગો થતો સૂર્ય,
સવારથી સાંજ તપ્યા કરે છે,
ક્ષિતિજે પહોંચે ત્યારે હું પૂછતી,
આ બળતરા શાની ?
ને વળતા જવાબે સૂર્ય,
અંતરના ભડકા બતાવે.
ખરતું પાન
હાઈકુ પંચમ, દ...
બિન વારસી
અંતરની આગ
વિખરેયેલો ચાં...
વીતી ગયેલી કા...
ભૂતાવળ
ફૂટપાથ