Rupal (Roohanee) Bhatt
Others
અટકચાળો પાણીમાં કાંકરી નાખવાનો કર્યો,
'ને વીખેરાઈ ગયો ચંન્દ્ર.
પછી તો લહેરે લહેરે રેલાતી ચાંદની,
ક્યારનીય એક થવા મથતી'તી.
પણ હીલોળા લેતું પાણી,
ચાંદને એક નથી થવા દેતું !
ખરતું પાન
હાઈકુ પંચમ, દ...
બિન વારસી
અંતરની આગ
વિખરેયેલો ચાં...
વીતી ગયેલી કા...
ભૂતાવળ
ફૂટપાથ