હાઈકુ પંચમ, દિવાળી
હાઈકુ પંચમ, દિવાળી


૧.) અંતર દીપ
પ્રગટાવી આણીએ
અજવાળું સૌ.
૨.) કરીએ દૂર
મન તણું અંધારુ
જ્ઞાન દીપથી.
૩.) દિવાળી પર્વ
માનવીએ, દિલમાં
દીવડા કરી.
૪.) જીવન મહી
દીપક પ્રગટાવી
ઉજાસ લાવી.
૫.) નૂતન વર્ષ
બને કલ્યાણ કારી
એ જ પ્રાર્થના.
૧.) અંતર દીપ
પ્રગટાવી આણીએ
અજવાળું સૌ.
૨.) કરીએ દૂર
મન તણું અંધારુ
જ્ઞાન દીપથી.
૩.) દિવાળી પર્વ
માનવીએ, દિલમાં
દીવડા કરી.
૪.) જીવન મહી
દીપક પ્રગટાવી
ઉજાસ લાવી.
૫.) નૂતન વર્ષ
બને કલ્યાણ કારી
એ જ પ્રાર્થના.