Rupal (Roohanee) Bhatt
Others
ઝાડ પરનું છેલ્લું પીળું પાંદડું લટકી રહ્યું છે,
વાર છે બસ એક હવાની લહેરખીની,
ખરવાનું તો છે જ પણ તોય !?
ડાળી નિશ્ચિંત છે ને પાંદડાંનો ચહેરો ચિંતિત છે.
નીચે પડેલાં પીળા પાંદડા આ જોઈ હસે છે.
ખરતું પાન
હાઈકુ પંચમ, દ...
બિન વારસી
અંતરની આગ
વિખરેયેલો ચાં...
વીતી ગયેલી કા...
ભૂતાવળ
ફૂટપાથ