STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

3  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

ભૂલ્યો શું...?

ભૂલ્યો શું...?

1 min
261

વિચારોના વહાણે...

તરંગોના તારે....

ખ્વાબો ના ખ્યાલે...

આજ મંથને ચડ્યો છું...!


શુંં મેળવ્યું અને ગુુુમાવ્યું શું...?

કેટલું જતું કર્યું ને જતાવ્યું શું...?

માન્યો કેટલુંં ને મનાવ્યું શું...?


જીવન કેરી સમજણે...

ક્ષણિક આનંદ ના આવેેેેગે..

અનુભવો કેરા સથવારે...

લેખાજોખામાં પડ્યો છું..!


શુંં માણ્યું ને શું જાણ્યું અહી ?

શુંં ભોગવ્યું અને વિસાર્યુ શુંં.?.

અર્પણ કીધુંં શું ને જકડી રહ્યુંં શું..? 


ટોકનાર પણ નિજ હૃદયે બેઠો...

એ આતમ ના ઈશારે મન બદલ્યું શુંં..?

મન તરંગેે સદા દોડતો હું રહ્યો ...

ખુદ ને ઓળખ્યો શું નેે ભૂલ્યો શું...?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational