STORYMIRROR

Niketa Shah

Romance

3  

Niketa Shah

Romance

બહુ મિસ કરું છું

બહુ મિસ કરું છું

1 min
260

બહુ મિસ કરું છું એ એક કપ ચ્હા જે આપણે બંને અડધી અડધી પીતા હતાં. 


બહુ મિસ કરું છું એ વાતો જે ફક્ત આપણે જાણતા ને સમજતા હતાં. 


બહુ મિસ કરું છું તારી એ મજાક જેનાથી મને ગુસ્સો ને તારા ચહેરા પર હાસ્ય રહેતું હતું.


બહુ મિસ કરું છું તારું મને ઓયે,પાગલ કહીને બોલાવવું ને મારું ચિઢાવવું.


બહુ મિસ કરું છું તારું મને સમજદાર બનીને સમજાવવું 

ને મારું નાદાન બનીને બધું સાંભળવું.


બહુ મિસ કરું છું તારું હું છું ને ચિંતા ના કર કહેવું 

ને મારું તારામાં સર્વસ્વ શોધવું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance