STORYMIRROR

Prakruti Shah 'Preet'

Fantasy

4  

Prakruti Shah 'Preet'

Fantasy

ભ્રમ

ભ્રમ

1 min
415

કાલ્પનિક ભ્રમિત માયાજાળમાં અટવાયો માનવ,

યાદ આવ્યો એ દિવસ જયારે એ બન્યો'તો દાનવ;


નારી ના શોષણ નો કર્યો તો ગુનો,

વર્ષો થી દટાયેલો એક ભૂતકાળ હતો એનો.


આજે અંત સમયે યાચના હતી દેવદૂતની,

પણ દેવદૂત ના પડછાયામાં છબી હતી એ નારીની;


દુનિયા ને અદાલતે છૂટ્યો નિર્દોષ પૂરાવા ના અભાવે,

પણ ઈશ્વરની અદાલતમાં હતો ન્યાયનો સમભાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy