STORYMIRROR

Bhavana Shah

Inspirational

4.0  

Bhavana Shah

Inspirational

ભક્તિ

ભક્તિ

1 min
687


કતાર મહી ઉભા શિશુઓ,

હાથ જોડી અધખુલ્લી આંખો,

તું સાંભળે ન સાંભળે,

એની દરકાર કોને !


ફક્ત બોલાવેેે તુજને

સ્વર તાણી ઊંચો,

અહીં તું અનેે હું,

નહીં કોઈ બીજું,


બની શકેે તો પ્રભુ આપ,

એવી નિર્મળ ભક્તિ,

જેવી પેલા શિશુની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational