Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Romance

4.9  

'Sagar' Ramolia

Romance

ભીંજાઈ લે

ભીંજાઈ લે

1 min
440


લે, આવ્યો વરસાદ, ભીંજાઈ લે !

કુદરતે કર્યો નાદ, ભીંજાઈ લે !

 

ટાણું છે આ આનંદ લૂંટવાનું,

શીદને રહે બાદ, ભીંજાઈ લે !

 

મનને મારી મળશે નહિ કૈં,

રોક નહિ ઉન્માદ, ભીંજાઈ લે !

 

ભીંજાવું તો ભીંજાવું, એમાં જિદ શેની ?

કર્યા વિના વિખવાદ, ભીંજાઈ લે !

 

‘સાગર’ કરી દીધાં મનોરથ પૂરાં,

પૂરી આપી દે દાદ, ભીંજાઈ લે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance