Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

ભાષા ને શબ્દોની વાત

ભાષા ને શબ્દોની વાત

1 min
326

આ છે મારી વ્હાલી ભાષા

એ છે પ્યારી માતૃભાષા,

એમાં છે બોલીઓની છટા 

એમાં છે શબ્દો તણી ઘટા,

એમાં છે શબ્દોનો વૈભવ

મને લાગે છે એ વાક્યોનો શૈશવ,

કવિઓની કલમે લખાયેલી

સૌના રંગોમાં છે એ રંગાયેલી,

બાળકોના મોઢેથી છે બોલાયેલી

વર્ણમાં છે એ વણાયેલી,

મને વ્હાલી લાગે મારી માતૃભાષા

મને ગૌરવ આપે મારી માતૃભાષા.

Rate this content
Log in

Similar gujarati poem from Children