ભારત
ભારત
મળી આઝાદી ૧૫મી ઓગસ્ટનાં દિવસે
સ્થાઈ સત્તા મળી ૨૬મી જાન્યુઆરીએ,
પ્રજાકસત્તા દિવસ કરી બન્યો યાદગાર
ને આવ્યું આપણું પોતાનું બંધારણ અમલ,
આઝાદી માટે લડ્યા હતા જે વીરલાઓ આપણાં
ખરી શ્રદ્ધાંજલી અને સન્માન અપાયુ આમ એ દિવસ,
સાંસદ સભા ને રાજ્ય સભા થઈ ઉદભવ આપણી
આવ્યાં આપણાં પોતાના કાયદા
ને સંપૂર્ણ છૂટ્યા અંગ્રેજોનાં રાજથી
બન્યા પહેલા રાષ્ટપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદજી
ચાલ્યું લાબું પહેલું બંધારણ સભા
૨વર્ષ.૧૧માસ અને ૧૮ દિવસ આપણું
આ પણ એક અનોખો કીર્તિમાન ભારતનો
હતી સભા એ ૩૦૮સભ્યની...
આમ આવીયાં કાયદા અમલ ભારત દેશનાં .
