STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચાલ કરીએ નવી શરૂઆત

ચાલ કરીએ નવી શરૂઆત

1 min
613

ચાલ કરીએ નવી વાર્તાની શરૂઆત,

દિલની વાતોને શબ્દોમાં કરીએ રજૂઆત,


છોડીએ જૂની પુરાણી બધી વાત,

કરીએ એક બીજા સાથે મુલાકાત,


સાચવીએ સંબંધોનું ઝવેરાત,

સમજીએ જિંદગીની ઘણી વાત,


જ્યાં એક વસ્તુનો અંત હોય ત્યાં,

બીજાનો હોય આરંભ,


દુઃખનો અંત,

સુખનો આરંભ,


પાનખરનો અંત,

વસંતનો આરંભ,


રાત્રીનો અંત,

સવારનો આરંભ,


દરેક રાત્રી પછી,

નવી સવાર હોય છે,


ચાલ જિંદગીની ચાલને સમજીએ,

એક નવી વાર્તાની શરૂઆત કરીએ,


દિલની વાતોની શબ્દોમાં રજૂઆત કરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational