STORYMIRROR

Kaushik Dave

Abstract Inspirational

3  

Kaushik Dave

Abstract Inspirational

ભારત

ભારત

1 min
14

નામ લખી દઉં

ઠામ લખી દઉં,


ભારત મારો દેશ

સનાતન લખી દઉં.


કોઈ કહે કે મંદિરો છે બહુ

લોકોમાં આસ્થા વિશ્વાસ છે બહુ,


પૌરાણિક કથાઓ ભારતમાં બહુ

વિશ્વ કલ્યાણની ભાવના છે બહુ.


શૂન્યની શરૂઆત ભારતે કરી

ગણતરીની શરૂઆત ભારતે કરી,


ઋષિ મુનિઓ ને ગુરુકુળ હતા,

જ્ઞાન વિજ્ઞાનની શરૂઆત કરી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract