STORYMIRROR

Amrutlalspandan

Abstract

3  

Amrutlalspandan

Abstract

ભારત ભાગ્ય વિધાતા

ભારત ભાગ્ય વિધાતા

1 min
28

જગમાં અનોખી રીત ધરાવતો દેશ ભારત, 

હિમાલય જેની ઢાલ બનીને રક્ષા કરે છે, 


ત્રણેય મહાસાગરમાં મહાલે છે ભારત 

નદીઓના સંગમથી પ્રવાહિત છે સતત, 


ગંગા નદીના નીરથી પવિત્ર રહેતું ભારત, 

ફૂલોની કેડીઓમાં મહેકતુ રહેતું સદા, 


કાશ્મીરની વાદીઓમાં ગુંજતું ભારત,

સંતો, મહંતો અને સાધુઓના મૌનમાં,


આધ્યાત્મિકતામાં રાચતું ભારત, 

સત, ચિત ને આનંદની વાવણી કરતું,

સુખ- આનંદની લણણી કરતું ભારત.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract