STORYMIRROR

Dr. Ranjan Joshi

Tragedy

3  

Dr. Ranjan Joshi

Tragedy

બેટી બની છે બિચારી

બેટી બની છે બિચારી

1 min
295

રત્નોની ખાણ આજ પડી લોહી-છાણ,

કુમાશ ગઇ છે વિસારી આજ બેટી બની છે બિચારી.


કરતી જે રીસ એની સાંભળી ના કોઇ ચીસ,

શિકાર કરી ગયો શિકારી આજ બેટી બની છે બિચારી.


કહેવાય દેવી શક્તિ પ્રતિકાર કરી ના શકતી,

એની ભક્તિ બની છે નઠારી આજ બેટી બની છે બિચારી.


છો ને કરો વંદન, આંદોલન, રેલી, નારા,

કેવી રાક્ષસોની વધી છે ખુમારી આજ બેટી બની છે બિચારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy