બે પૈડાં
બે પૈડાં
હું અને તું જીવનનાં બે પૈડા
આમ જ રહે સતત ચાલતા
ન આવે કોઈ અબોલાની રીત
આમ જ ચાલે જીવનની પ્રિત
ભલે બને જીવનની નૈયા મુશ્કેલ
અમે બંને રહીએ હંમેશા સાથ
હોય નહિ જીવન રથના બે પૈડા સરખા
છતાં સંસારનું ગાડું ચાલે રાખે હંમેશા
અરે સંસાર રૂપી આ ગાડે રહે સંઘર્ષ
છતાં ન છૂટે કયારેય સાથ એ સંબંધ

