STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Children Others

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Children Others

બચપન મારુ પ્યારું છે

બચપન મારુ પ્યારું છે

1 min
13.8K


બચપન મારુ પ્યારું છે,

સરસ મઝાનું ન્યારું છે.


પપ્પા મમ્મીની આંખોનો તારો છુ,

દાદી નાનીનો હું દુલારો છું.


ચોકલેટ ખાવા કેમ મને આપતા નથી,

કોલ્ડડ્રીંક પણ કેમ પીવા દેતા નથી.


દૂધ પીવડાવવા, પાછળ સૌ દોડે છે,

જમાડવા રોજ, મને હાથ જોડે છે.


સુવડાવ્યા પછી મને, સૌ સુવે છે,

નારાજ થાઉં તો, મને સૌ વિનવે છે.


આવું બચપન મારુ પ્યારું છે,

કેવું સરસ મજાનું ન્યારું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children