STORYMIRROR

Meena Mangarolia

Inspirational Others

3  

Meena Mangarolia

Inspirational Others

બાળ પરી

બાળ પરી

1 min
539

સ્વાગત આજ એક,

સુંદર બાળ પરીનું.


મળવા આવી આજ,

અનોખી દુનિયામાં.


મા મા કરતી લાગે,

વહાલી જાણે,


લક્ષ્મીજીનુ પૂનિત રુપ,

મીઠી મીઠી લાગે આજ.


દાદા દાદીની લાડલી,

મમ્મી પાપાની દુલારી.


નાના નાનીની હર્ષની હેલી,

મામા મામીની મીઠી મીસરી.


ફોઈ ફૂવાની ફોરમનો ગુલદસ્તો,

આજ મળ્યો અમ સૌને ખુશીનો ખજાનો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational