બાઝી
બાઝી
જિંદગી અને મોતની રમત પણ નિરાળી છે
મક્કમ રહો તો જીત તમારી છે અને
હિંમત હારી જાવ તો હાર પાક્કી છે,
મારે તો દર વખતે યમરાજ મારી પાસે આવી હાર માની જતા રહે છે.
પાછા કહેતા જાય આ રાજ જિદ્દી છે દર વખતે થાપ આપી બચી જાય છે.

