STORYMIRROR

Ranjana Solanki Bhagat

Romance

3  

Ranjana Solanki Bhagat

Romance

બાગમાં

બાગમાં

1 min
204

બાગમાં ગઈ હતી હું કાલે,

ફૂલો કાંઈ વધુ રંગીન લાગે,


ભ્રમરો ઊડ્યા ત્યાં મને જોઈ,

તારા સ્મરણો અધિક થયાં કાંઈ,


ગુલાબને મેં પૂછ્યું એમ,

રંગ તારો ગુલાબી કેમ ?


હસીને કહ્યું એણે મને,

કહીશ તો શરમ આવશે તને,


કાલે આવીને ગયો 'એ' રાજન

મને ચૂમીને ગયો તારો સાજન,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance