અવર્ણનીય સંબંધો
અવર્ણનીય સંબંધો
કેટલાક સંબંધો અનન્ય અને અવર્ણનીય હોય,
તે એટલા મજબૂત ને બહુ ખાસ હોય
તે માત્ર અવર્ણનીય જ લાગે.
તે ફક્ત અનુભવી શકાય,
ઘણા સંબંધો ગાઢ બની જાય
ને જીવનભર સાથે જ હોય
લાગણીઓ જે તમે સાથે અનુભવો છો
તે ખરેખર અવર્ણનીય જ હોય
તેને કોઈ વર્ણનની આવશ્યકતા ક્યારે પડતી નથી
મધુર સંબંધો સદૈવ અવર્ણનીય હોય
