Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Parmar

Romance

3  

Vijay Parmar

Romance

અવર્ણનીય મુલાકાત

અવર્ણનીય મુલાકાત

1 min
162


શું કરું વર્ણન એ અવર્ણનીય મુલાકાતની, 

તારા મુલાયમ ગાલ અને એ મીઠી વાતની,


શબ્દો પણ શણગારે ના એ પ્રેમભરી વાતને,

હૈયે બાંધીને હું યાદ કરું એ વાતને,


શું કરું વર્ણન એ કામણગારી આંખોનો

હતો એ ઈશારો તારી પ્રેમની વાતોનો,


એ પલને યાદગાર બનાવી ગઈ તું જીવનમાં,

એ સમય સતાવે હજી પણ જીવનમાં, 


તારા હાથોનો એ સ્પર્શ કરે દિલમાં દસ્તક, 

તારી આવતી મહેક કરે મુજને આહલાદ્ક.


Rate this content
Log in