Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Isha Kantharia

Romance Inspirational

4.5  

Isha Kantharia

Romance Inspirational

અવકાશ

અવકાશ

1 min
292


હૈયામાં પ્રેમનું એ અવકાશ જોઈએ છે,

સંબંધમાં ગોળ જેવી મીઠાશ જોઈએ છે,


ધનથી ભલે અંધારુ હોય આ ઘરની અંદર,

પણ મને તો પ્રેમનો ફુલ પ્રકાશ જોઈએ છે.


મધથી મીઠા આપણા સંબંધમાં નજરના લાગે,

તેથી કોઈવાર આમલીની ખટાશ જોઈએ છે.


ભલે ને પાનખરની મોસમ આવે જીવનમાં,

પણ ત્યારે તારા પ્રેમનો પલાશ જોઈએ છે.


"સરવાણી" ઘડપણમાં લાકડી બનતા સમયે,

પણ એકમેકના મુખે પ્રેમની લાલાશ જોઈએ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance