STORYMIRROR

Nil Patel 'શુન્ય'

Drama

1  

Nil Patel 'શુન્ય'

Drama

અવગણના

અવગણના

1 min
153

ભય પણ ભયભીત છે અમારી આ નિર્ભયતાની ભીંતથી,

 ડગ માંડું છુંં અડગતાથી પગલીઓથી મોટા,


 આપું છું દાન નાદાન થઈને કર્ણથી મોટા,

 ભલે હોય નિર્બળતાની ભીંસ છતાં પ્રણબદ્ધ છું હું ભીષ્મની પેઠે


 હોઉં ભલે ને હું કઠોર પણ નઠોર નથી ને

રાજ છોડી રાજી છું હું કેમકે આ ગુલામી નાપસંદ છે 'નીલ'ને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama