Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Karan Mistry

Inspirational


3  

Karan Mistry

Inspirational


અવાજ

અવાજ

1 min 568 1 min 568

તું જાત સામે અવાજ ઉઠાવીને તો જો

તેની અંદર પણ અવાજ દબાયેલો છે


નિરાંતે તેને એકવાર સાંભળીને તો જો

તે દુનિયાને દેખાડવા માટે જ બનેલો છે


તારા દિલનું તું કહ્યું માનીને તો જો

તેમાં સપનાનો સાગર ભરેલો છે


આત્મા જે કહે છે તે કરીને તો જો

એમાંજ ખુશીઓનો ખજાનો રહેલો છે


એ અવાજ છે તારો, ગુંજશે જગત આખામાં

તેમાં જ તારી ઝીંદગીનો સાર રહેલો છે!


Rate this content
Log in

More gujarati poem from Karan Mistry

Similar gujarati poem from Inspirational