STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

ઔધોગિક સુરક્ષા

ઔધોગિક સુરક્ષા

1 min
287

ઉત્પાદન છે રોજી રોટી તો સુરક્ષા સૂત્રધાર છે

સુરક્ષા બદલાતા સમયની પુકાર છે,

માનવીય મૂલ્ય જેવી ‘અમૂલ્ય’ છે સુરક્ષા

સુરક્ષામાં સદભાવનાના સંસ્કાર છે,


સલામતીની નીતિમાં ‘સર્વસ્વ’ રેડવાનો પડકાર છે

કામદારની જિંદગીમાં સુરક્ષા સાચો સરદાર છે,

માનવીય મુલ્ય જેવી ‘અમૂલ્ય’ છે સુરક્ષા

કાયદા-નિયમોથી પણ ઉપર સુરક્ષાનો સરોકાર છે,


ખબર રાખવાની સાથે રહેવાનું ‘ખબરદાર’ છે

‘સુરક્ષા’માં સંઘ ભાવનાનો સાર છે,

માનવીય મુલ્ય જેવી ‘અમુલ્ય’ છે સુરક્ષા

સુરક્ષાના વાહક લોકો સમાજના સાચા યાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational