Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kaleem Momin

Tragedy

3  

Kaleem Momin

Tragedy

અત્તર થયો

અત્તર થયો

1 min
555


મંદિરોને જોઈને સદ્ધર થયો,

પથ્થરોને જોઈને પત્થર થયો.


જીંદગીભર હું ટક્યો'તો જૂઠથી,

સ્હેજ બોલ્યો સત્ય ને બેઘર થયો.


બહુ નિચોવ્યો સંજોગોએ ભેગા થઈ,

એ પછી ઓ દોસ્ત હું અત્તર થયો!


Rate this content
Log in