અલગ
અલગ
1 min
367
આપણાં રસ્તા અલગ છે આપણી મંઝિલ અલગ,
ભિન્ન છે તારું હદય ને મારૂ પણ છે દિલ અલગ,
હો ભલે તું મારી કશ્તિની મુસાફર શું કરું ?
છે જૂદો મારો કિનારો તારો છે સાહિલ અલગ.