STORYMIRROR

Anjana Gandhi

Drama

3  

Anjana Gandhi

Drama

અષાઢી બીજ

અષાઢી બીજ

1 min
384

અષાઢી બીજનો અણસાર છું,

હું તો વરસાદ મૂશળધાર છું...


બધાં છોને કહે, કોરાં તમે,

હ્રદયથી મારા અનરાધાર છું...


રહું છું વાદળે લપાઈને,

ઝબૂકતી વીજ છું.. અંગાર છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama